દીવમાં બે જગ્યાએ લાગેલી આગને ફાયરના જવાનોએ કાબુમાં લીધી

0
21
Share
Share

દીવ, તા.૧૯

દીવના ઓડિટોરીયમની સામે ખેતરમાં અચાનક આગ લાગતા ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી અને ૬૬ કે.વી.મલાલામાં પણ રાત્રીના અચાનક આગ લાગી ફાયર સમયસર ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here