દીવમાં પર્યટકોની પાંખી હાજરી

0
17
Share
Share

દીવ તા. ૧પ

દર વર્ષે દિવાળી અને નવા વર્ષના પર્વમાં દીવમાં પર્યટકોનો મહેરામણ ઉમટી પડતો અને પંદર દિવસ સુધી સતત પર્યટકોની ભીડ જોવા મળતી. આ વખત કોરોના મહામારીના કારણે પર્યટકોની હાજરી દીવમાં ઓછી રહેશે. તેવો અંદાજ છે. હોટેલ સંચાલકો, શરાબની દુકાનો અને પર્યટક ઉપર આધારીત દીવના વેપારીઓ દીવમાં પહેલાની જેમ જ પર્યટકો આવે તેવી અપેક્ષા રાખેલ છે.

આજરોજ નાગવા બીચ ઉપર પર્યટકોની સારી એવી સંખ્યા જોવા મળી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here