દીવમાં તમામ પર્યટન સ્થળને સૅનેટાઇઝ કરતુ તંત્ર

0
22
Share
Share

દીવ, તા.20

નવા વર્ષને ઉજવવા દીવમાં પર્યટકો ઉમટી પડશે તેવી ધારણા પહેલીથી જ તંત્રને હતી. આવી ધારણા દરમિયાન કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કલેક્ટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ તમામ પર્યટન સ્થળોને સેનિટાઇઝ કરાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here