દીવમાં જીમ અને યોગા સેન્ટર ખુલશે : પ્રશાસન

0
26
Share
Share

દીવ, તા.૨૪

કોરોના મહામારીના કારણે છેલ્લા છ માસથી જીમ અને યોગા સેન્ટર બંધ કરવામાં આવેલ દીવ કલેકટર સલોની રાયના નિદર્ેશોનુસાર હવે પેલી ઓકટોમ્બરથી સરકારની ગાઈડલાઈન મુજબ જીમ અને યોગા સેન્ટર ફરી ખુલશે. જીમ અને યોગા સેન્ટરમાં ભાગ લેવા પોતાનુ નામ અગાઉથી રજીસ્ટર કરાવવાનુ રહેશે. દરેકને અભ્યાસ માટે ૪૫ મીનીટનો સમય અપાશે. દરેકને સ્પોર્ટસ સુઝ પહેવારના અને સાથે પોતાનો ટુવાલ લાવવો. મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત હોવી જોઈએ. દરેકને સોશિયલ ડિસ્ટનશીંગ રાખવુ અને જેને તાવ, શરદીના લક્ષણ હોય તો તે સેન્ટર ઉપર આવવાની મનાઈ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here