દીવમાં જલારામ જયંતિની ઉજવણી

0
17
Share
Share

દીવ, તા.૨૧

સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે. દીવમાં પણ કોરોના મહામારીના કારણે સાદગીથી ઉજવણી કરવામાં આવી શ્રઘ્ધાળુઓ દ્વારા કેક અને ભજન કિર્તન કરી જયંતિની ઉજવણી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here