દીવમાં કલેકટર અને એસ.પી.ને બાળકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ

0
19
Share
Share

દીવ, તા.૨૧

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાઈલ્ડ લાઈન સર્વિસ ૧૦૯૮ દીવ દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિનની ઉજવણી કરી જે સંદર્ભે દીવ કલેકટર સલોની રાય અને એસ.પી.હરેશ્વર સ્વામીને બાળકોના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરાયા અને ચાઈલ્ડ લાઈન અંગેના માહિતી પત્રિકાઓનુ વિતરણ કર્યુ હતુ. આ આયોજન પ્રોજેકટ ડાયરેકટર અને મંત્રી આરીફ ચાવડાના માર્ગદર્શનમાં યોજાયો. બાળકો સાથે જીવનદીપ ચાઈલ્ડ લાઈન દીવના કો.ઓર્ડિનેટર ભાસ્કર રાય મહેતા, મેમ્બર ગોપાલ ભેડા, સાગર જેઠવા, અમરીષ શાહ ઉપસ્થિત રહયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here