દીવના બુચરવાડાની સરકારી શાળામાં હિન્દી પખવાડાની ઉજવણી

0
19
Share
Share

દીવ તા.૧૪

દીવના બુચરવાડાની  સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળા માં હિન્દી પખવાડાની ઉજવણી થઇ હતી. ઉજવણી સંદર્ભે સ્પર્ધા યોજાઇ જેમાં હિન્દી શબ્દાવલી જ્ઞાન સ્પર્ધામાં પ્રથમ પ્રતિભા જી સ્માર્ટ, દ્વિતીય ભૂપેન્દ્ર પટેલ, તૃતિય બિન્દુ ગોસ્વામી, હિન્દી સુલેખન સ્પર્ધામાં પ્રથમ પ્રતિભાજી સ્માર્ટ, દ્વિતીય હિંમત ચુંદકીયા, તૃતિય હર્ષદ મકવાણાએ પ્રાપ્ત કર્યો દેશભકિત ગીત સ્પર્ધામાં પ્રથમ પ્રતિભા સ્માર્ટ, દ્વિતીય હિમત ચુંદડીયા અને તૃતિય કાનાભાઇ બારૈયાએ પ્રાપ્ત કર્યો. શાળાના આચાર્ય હરિલાલ વાળાએ હિન્દી પખવાડા સંદર્ભે શુભેચ્છા પાઠવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here