દીવનાં પાવતી ગામે બોટમાંથી ખલાસી દરિયામાં પડી જતા શોધખોળ

0
19
Share
Share

દીવ, તા.૧૭

દીવનાં બુચરવાડાના પાવતી ગામના બંદરે અન્નપૂર્ણા સાગર ફિશિંગ બોટ લાંગરેલ હતી. જેમાંથી ખલાસી રમેશ નથુ બારૈયા ઉ.વ.૩૬ દીવ જે બોટમાંથી અચાનક દરીયામાં પડી જતા તેની શોધખોળ કરવામાં આવી રહેલ છે. આ બનાવ બપોરે ૧૨ કલાકે બન્યો બોટના માલિક મનીષાબેન સોમા દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here