દીવથી પ્લેન-હેલીકોપ્ટરમાં જતા યાત્રીકોનાં રેપીડ ટેસ્ટ કરાવવા માંગ

0
17
Share
Share

દીવ, તા.૧૮

દીવથી મુંબઈ ફલાઈટમાં અને દીવથી દમણ હેલીકોપ્ટરમાં જતા દરેક મુસાફરોનુ રેપીડ ટેસ્ટ થાય તે જરૂરી છે. જેથી પેસેન્જરોને સંક્રમિત થતા અટકાવી શકાય મુંબઈથી દીવ આવતા દરેક પેસેન્જરોનુ રેપીડ ટેસ્ટ પણ થાય છે અને ફેસેલીટી કોરોન્ટાઈન પણ કરવામાં આવે છે. જેથી દીવથી મુંબઈ કે દમણ જતા દરેક પેસેન્જરોનુ રેપીડ ટેસ્ટ થાય તેવી માંગ ઉઠી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here