દિશા સાલિયાન કેસઃ સુપ્રિમ કોર્ટે સીબીઆઈ તપાસની અરજી પર વિચાર કરવાનો કર્યો ઈનકાર

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬
ઉચ્ચ ન્યાયાલયમાં અભિનેતા સુશાંત સિંહ રાજપુતની પૂર્વે મેનેજર દિશા સાલિયનની સીબીઆઈ અદાલતની દેખરેખમાં તપાસ કરવાની અરજી પર વિચાર કરવા પર ઈનકાર કર્યો છે. અદાલતે અરજીકર્તાને અરજી પાછી લેવા અને તેના માટે મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખખડાવવા માટે કહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here