દિવ રાષ્ટ્રપતિના બંદોબસ્તમાં આવેલ કર્મીનું હાર્ટએટેકથી મૃત્યુ

0
14
Share
Share

દીવ, તા.૨૮

રાષ્ટ્રપતિની સુરક્ષા બંદોબસ્તમાં આર.એ.એફ.ની ટીમ આવેલ આ ટીમને ઘોઘલા આઈ.ટી.આઈ.માં ચાર દિવસનુ રોકાણ આપેલ. રેપીડ એકશન ફોર્સના એક સુરક્ષા કર્મીને સવારે ૭ કલાકે એટેક આવતા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ જ્યાં તેનુ મૃત્યુ થયુ હતુ. સુરક્ષા કર્મી ધુલે બાલાજી કિશન ઉ.વ.૪૯ રહે.મહારાષ્ટ્રના હોય આજરોજ પરીવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. કેસની કાર્યવાહી જમાદાર ગીરધર મીટના કરી રહેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here