દિવમાં દશેરાએ એસપીએ કરી શસ્ત્ર પૂજા

0
21
Share
Share

દીવ, તા.૨૬

ભારત ભરમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. દીવમાં પોલીસ મુખ્ય મથકમાં એસ.પી.હરેશ્વર સ્વામી દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. કોરોના મહામારીના કારણે સાદગી પૂર્વક કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે દીવ એસએચઓ પી.આઈ. પંકજ ટંડેલ, વણાંકબારા કોસ્ટલ પોલીસ એસએચઓ દિપક વાજા, પી.એસ.આઈ. પુનિત મીના અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહયા હતા..

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here