દિવમાં આગ લાગવાની હારમાળા

0
22
Share
Share

દિવ તા.૨૮

દિવમાં સવારે પેટ્રોલ પંપ પાસે ગાંધીપરા આંગણવાડીમાં સોલાર પેનલમાં અચાનક આગ લાગતા ફાયર જવાનોએ દસ મિનિટમાં જ આગને કાબુમાં લીધી. આંગણવાડી ઈમારતને આગથી નુકશાન થયુ.ઘટના સ્થળે પી.આઈ. પંકજ ટંડેલ,પી.એસ.આઈ. પુનિત મીના અને અધિકારી ગાયત્રીબેન પહોચી અને આગ વિષેની માહિતી મેળવી.

નાગવાની બાજુમાં પોઠીયા દાદા પાર્કના મંદિર પાસે ઘાસમાં આગ લાગતા આગને કાબુમાં લીધી.

દિવ ઘોઘલાના વે બ્રિજ છે. આ બંને બ્રિજના વચ્ચેના ભાગમાં દીવથી ઘોઘલા તરફ જતા આગ લાગી ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી આગ લાગેલી તેની બાજુમાં જ વીજ લાઈન પસાર થતી હોય મોટુ નુકશાન થતા અટક્યુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here