દિવની મુલાકાત લઈ રાષ્ટ્રપતિ પરત ફર્યા

0
20
Share
Share

દિવ, તા.૨૮

મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દીવ પ્રથમ મુલાકાત હતી. દિવના પર્યટન સ્થળો, સ્વચ્છતા, કુદરતી સોંદર્ય અને સનસેટ જોઈને રાષ્ટ્રપતિ ખુબજ પ્રભાવિત થયા અને દિવના વિકાસ બદલ પ્રશાસક પ્રફુલ પટેલની પ્રશંસા કરી વિદાય સમયે પ્રશાસક પ્રફુલ પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સ્મૃતિચિન્હ ભેટ કર્યુ હતુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here