તાલાલા : ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારનું સન્માન કરાયું

0
25
Share
Share

જીપીએસસીમાં રાજ્યમાં પ્રથમ આવેલા અનિલ વાણવીનું સન્માન કરાયું : કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

ગીરગઢડા, તા.૧૨

ભારતીય જનતા પાટર્ી દ્વારા નવનિયુક્ત પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારનું સન્માન કરવામાં આવેલ તેમજ જીપીએસસી શિક્ષણ વર્ષ ૨ માં ગુજરાતમાં ફર્સ્ટ આવેલ તાલાલા તાલુકાના ભીમદેવડ ગામના દલિત સમાજના દિકરા તાલાલાનુ ગૌરવ અનિલભાઈ વાણવીનુ સન્માન કરી બિરદાવવામાં આવેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટલે પુરા ગુજરાતમાં પેઈઝ કમિટીની રચના કરવા અભિયાન શરૂ કરેલ હોય જેમા તાલાલા તાલુકાના ભીમદેવળ ગામના સરપંચ અને તાલુકા ભાજપના મહામંત્રી તનસુખપુરી ગોસ્વામી ભીમદેવળ ગામની ૧૦૦% પેઈઝ કમિટી પૂર્ણ કરી પ્રદેશ મંત્રી ઝવેરભાઈની ઉપસ્થિતિમાં મંડલ પ્રમુખ વિમલભાઈ વડોદરીયાને જીલ્લા હોદેદારોની હાજરીમાં સુપ્રત કરવામાં આવેલ તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂં૭ણીમાં શહેર પ્રમુખ વિજયભાઈ ઠાકરએ નગરની ૨૪ સીટી જીતવા નિર્ધાર કરવામાં આવેલ તાલુકા પ્રમુખ વિમલભાઈએ તાલુકા પંચાયત ૧૮ સીટ તથા જિલ્લા પંચાયતની ત્રણે ત્રણ સીટી જીતવા નિર્ધાર કરવામાં આવેલ આ તકે તાલાલા શહેર તથા ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અનુમોદન આપ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here