તાલાલાઃ ભાજપ દ્વારા પંડીત દિનદયાળની જન્મ જયંતિએ પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો

0
21
Share
Share

જીલ્લા પંચાયતની ઘુસીયા બેઠક અંગે પણ ચર્ચા યોજાઈ

ગિરગઢડા તા ૨૬

તાલાલા તાલુકા ભાજપ પરિવાર દ્વારા  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલો તેમજ ધુસિયા ગીર ખાતે જિલ્લા પંચાયતની ઘુસીયા નીચે આવતા ગામો ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી જેમાં તમામ કાર્યકર ની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમના અનુસંધાને આપણા જિલ્લાના મહામંત્રી  મહેન્દ્રભાઈ પિઠીયા દ્વારા આગામી કાર્યક્રમની અનુસંધાને વિસ્તૃત માહિતી આપી.

આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી  મહેન્દ્રભાઈ પિઠીયા તથા માનસિંગભાઈ પરમાર તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય શૈલેન્દ્ર સિંહ રાઠોડ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ જીકાભાઇ સુવાગીયા, તલાલા તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા, તાલાલા તાલુકા મંત્રીશ્રી તનસુખ પુરી બાપુ, તલાલા તાલુકા મહામંત્રી દેવાયતભાઈ કરગઠીયા ની ઉપસ્થિતિ મા કર્મઠ કાર્યકર્તા તેમજ સરપંચઓ ની હાજરીમાં બેઠક મળેલ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here