તળાજાઃ એમ્બ્યુલન્સની ઠોકરે બાઈક ચાલકનું મોત

0
14
Share
Share

ભાવનગર, તા.૨૫

મૂળ ભાવનગરમાં રહેતા સંજયભાઈ, ચુનીભાઈ જોષી પોતાના જીજે ૧૮ જી ૮૪૩૧ નંબપના બાઈક પર જતો હતો ત્યારે તળાજા નજીક આવેલા બેલાના પાટીયા પાસે એમ્બ્યુલન્સના ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નિપજાવી એમ્બ્યુલન્સનો ચાલક નાસી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈ એમ્બ્યુલન્સના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવાનના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here