ડ્રગ્સ કેસમાં દીપિકા, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને એનસીબીએ પાઠવ્યા સમન્સ

0
19
Share
Share

મુંબઈ,તા.૨૩

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામેલ આવ્યા બાદ દરરોજ એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ડ્રગ્સ કેસમાં બોલીવુડની મોટી અભિનેત્રીઓનાં નામે સામે આવ્યા છે. આ મામલે હવે એનસીબીએ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, સિમોન ખંભાતા અને દીપિકા પાદુકોણ  સહિત ૭ને સમન્સ પાઠવ્યા છે.

આ તમામને ૩ દિવસની અંદર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં આ તમામની પૂછપરછ કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here