ઝઘડીયાના ખરચી ગામે જૂથ અથડામણમાં ૫ લોકો ઇજાગ્રસ્ત

0
17
Share
Share

ભરૂચ,તા.૮

ગુજરાત રાજ્યના ભરૂચના ઝઘડિયા પાસે આવેલા ખરચી ગામે જૂથ અથડામણમાં ૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે આ અથડામણમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.

નોંધનીય છે કે જ્યા બન્ને જૂથ ફરી સામસામે આવતા મારામારીના દ્રશ્યો સર્જાયા..ૃ ત્યારે ખરચી ગામે શરૂ થયેલી અથડામણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here