જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા ૨૬ નવેમ્બરે ઓનલાઇન ભરતી મેળો યોજાશે

0
26
Share
Share

જૂનાગઢ તા. ૨૧

જૂનાગઢ રોજગાર કચેરી દ્વારા જીલ્લાના તમામ રોજગારવાંચ્છુ  યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી તા.૨૬-૧૧-૨૦૨૦ના રોજ ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરાયું છે.

આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો https:/ /forms.gle/zdZAkYfW5xLZ6b1X7લીંક પર ભરવાની રહેશે. તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતી મેળાની તારીખ આપવામાં આવેલ છે. નોકરીદાતા દ્રારા ડીઝીટલ માધ્યમ, ટેલીફોનીક ઈન્ટવ્યું લેવામાં આવશે. જેની નોંધ તમામ ઉમેદવારો https://forms.gle/ zdZAkYfW5xLZ6b1X7 પર લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here