જૂનાગઢમાં સોશ્યલ મીડીયા થકી અપરિપકવ પ્રેમ, બન્ને નાસેલા સગીર ઝબ્બે

0
19
Share
Share

જૂનાગઢ તા. ર૦

જુનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને ઇન્સ્ટાગ્રામથી ૧પ વર્ષના તરૂણ સાથે પ્રેમ થઇ જતા બંને ઘેરથી ભાગી ગયા હતા તેના પરિવારજનોને જાણ થતા સી ડીવીઝન પોલીસને જાણ કરેલ કે ઘરેથી કહ્યા વગર તેમની ૧૩ વર્ષની દિકરી જતી રહી છે. પોલીસ ઇન્સ્પેકટર કે.એસ.ડાંગર અને સ્ટાફે સીસીટીવી કેમેરાની મદદથી એક સગીર છોકરા સાથે રીક્ષામાં બેસી જતા નજરે પડી હતી જેની રીક્ષા ચાલકની પુછપરછમાં બંને એસ.ટી. બસ સ્ટેશન પાસે ઉતર્યા હતા બાદ ભવનાથ વિસ્તારમાંથી મળી આવ્યા હતા તેઓના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ થઇ જતાં જાણ કર્યા વગર નીકળી ગયા હતા. પોલીસની સમય સૂચકતાથી બંને મળી આવતા પોલીસનો આભાર માન્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here