જૂનાગઢઃ ફલેટમાંથી કુટણખાનુ ચલાવતો શખ્સ તથા બે ગ્રાહક સાથે ત્રણ ઝડપાયા

0
15
Share
Share

જૂનાગઢ, તા.૧૪

જૂનાગઢ જોષીપરા ઓધડ નગર વિસ્તારમાં એપાટર્મેન્ટમાં ધમધમતા કુટણખાના માં પોલીસે સંચાલક તથા બે ગ્રાહક સહિત ત્રણને ઝડપી કાર્યવાહી કરી. આ અંગે બી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાંતેશ્વર રોડ પર આવેલ ઓધડ નગર વિસ્તારમાં આવેલ શ્રીજી વંદના એપાટર્મેન્ટમાં બ્લોક નંબર ૩૦૪ માં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડી કૂટણખાના સંચાલક શાહિદ સાજીદ સોરઠીયા માત્રી રોડ તથા ઢાલ રોડ પર રહેતા ફૈઝલ ફારુક મૂળિયા અને આમિર અમીનભાઇ મૂળિયા સંઘેડિયા બજાર બે ગ્રાહક ને ૩,૨૦૦ ની રોકડ તથા કોન્ડમ કબજે કરી બી ડિવિઝન પીએસઆઇ વી.કે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here