જૂનાગઢઃ પોલીસ લાઈનમાં યુવતિનો વખઘોળી આપઘાત

0
23
Share
Share

જૂનાગઢ, તા.૮

જુનાગઢ બિલખા રોડ પોલીસ લાઈનમાં ફોરમ બેન કનુભાઈ સોલંકી નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયાનું સી ડિવિઝન પોલીસમાં નોંધાયું હતું. તળાવમાં ડૂબી જતા તરૂણનુ મોત, વંથલીના ખુંભડી ગામે અજુર્ન રાજા ભાઈ લખમણભાઇ ભાઈ ચાવડા ઉંમર ૧૭ નો તળાવમાં નાહવા જતા ખાડામાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here