જીમેલને વધુ યોગ્ય બનાવી શકાય

0
15
Share
Share

આદના આધુનિય સમયમાં ઇન્ટરનેટનો ઉપોગ કરનાર તમામ લોકો પોત પોતાના જીમેલ એકાઉન્ટ ધરાવે છે. જીમેલે પણ સમયની સાથે સાથે આગળ વધીને યુજર્સની માંગને ધ્યાનમાં લઇને કેટલાક નવા ફિચર્સ હાલના સમયમાં ઉમેરી દીધા છે. આજના દોરમાં ઇમેલ તમામ લોકોની જરૂરીયાત તરીકે છે. આવી સ્થિતીમાં જીમેલ પણ હવે ઇમેલના પર્યાય બનીને આગળ આવતા લોકોની સુવિધામાં સતત વધારો થયો છે. જો કે જીમેલની સુવિધાને વધારે સારી અને અસરકારક બનાવી શકાય નહી તેમ નથી. જો કેટલાક એપ્સ અને પ્લગ ઇન્સની મદદ લેવામાં આવે તો જીમેલને વધારે શાનદાર બનાવી શકાય છે. ત્યારબાદ આપને કોિ અન્ય ઇમેલ સર્વિસના ઉપયોગ કરવાની કોઇ જરૂરીયાત રહેશે નહી. કેટલાક એવા ટુલ્સ છે જે જીમેલના યુજર્સના અનુભવને વધારે શાનદાર બનાવી દે છે. વાઇઝસ્ટેમ્પને પણ આ દિશામાં એક પહેલ તરીકે ગણી શકાય છે. તે ક્રોમના એક્સટેન્સન તરીકે છે. તેની મદદથી અમે અમારા સિગ્નેચરને કસ્ટમાઇજ કરી શકીએ છીએ. ફોન્ટ, સાઇઝ, કલર અને ફોટો પસંદ કરી શકીએ છીએ. આ ઉપરાંત આરએલએસ ફીડ, ફેસબુક, ટિ્‌વટર લિન્કને પણ પોતાના સિગ્નેચરમાં જોડી શકાય છે. સિગ્નેચરને વધારે સારી રીતે રજૂ કરવા માટે આ એક્સટેન્સન ખુબ અસરકારક સાબિત થાય છે. આના કારણે આપના મેલની વેલ્યુ વધી જાય છે. તેનો ઉપયોગ કરવાની બાબત પમ મુશકેલરૂપ નથી. બુમેરગ પ્લગ ઇન ક્રોમ, ફાયગફોક્સ અથવા તો સફારીની સાથે કામ કરે છે. આ પ્લગ ઇનમાં કેટલાક ફિચર્સ તરીકે છે. તેમાં સેન્ડ ઇટ લેટરનો વિકલ્પ સૌથી સારો રહેલો છે. જો તમે કોઇ વ્યક્તિને કોઇ ખાસ સમય પર ઇમેલ મોકલવા ઇચ્છુક છો તો તેને શેડ્યુલ કરીને રાખી શકાય છે. બુમરેગ હોવાના કારણે તે સમય થતાની સાથે જ મોકલી દેવામાં આવશે. તમે ઓનલાઇન નહી રહેવાની સ્થિતીમા ંપણ તેને સમયસર મોકલી દેવામાં આવશે. સોર્ટેટ  પણ જીમેલના એક સ્માર્ટ સ્કિન તરીકે છે. તે આપના ઇનબોક્સને લિસ્ટમાં ફેરવી નાંખે છે. આના કારણે આપ વર્કફ્લોને સરળતાથી કસ્ટમાઇજ કરી શકો છો. આપ લિસ્ટના નામમાં ફેરફાર કરી શકો છો. કેટલીક નવી લિસ્ટ જોડી શકાય છે. આપ પોતાની ઇચ્છા મુજબ તેના ક્રમ નક્કી કરી શકો છો. આમાં તમામ કામ ડ્રૈગ એન્ડ ડ્રોપથી થઇ જાય છઠે. આ રીતે આપના ઇનબોક્સમાં કામની ચીજો અલગ અને કામ વગરની ચીજો જુદી થઇ જાય છે. આના કારણે પ્રાથમિકતા નક્કી કરવામાં સરળ રહે છે. ફાઇન્ડ બિગ મેલ પણ આવી જ એક સુવિધા છે. જો આપના જીમેલના ઇનબોક્સમાં સ્પેસ ખતમ થઇ રહી છે તો ડરી જવાની બિલકુલ જરૂર નથી. કેટલીક વખત મોટા એટેચમેન્ટવાળા ઇમેલ આપની જગ્યાને ભરી નાંખે છે. ફાઇન્ડ બિગ મેલ  પ્રોગ્રામ આપના એકાઉન્ટને સ્કેન કરીને ઇનબોક્સ ની મોટી ફાઇલોને શોધી કાઢે છે. આવી કેટલીક અન્ય સુવિધા પણ છે જેમાં એક સુવિધા મેલ ટ્રેક આઇઓ છે. જેના આના કારણે કેટલીક બાબતોને જાણી શકાય છે. આના કારણે જાણી શકાય છે કે ક્યારેય આપનો ઇમેલ પહોંચ્યો હતો. અને ક્યારેય તેને ખોલી નાંખવામાં આવ્યો હતો. આપના ઇમેલને સામે વાળી વ્યક્તિએ ક્યારેય વાંચી કાઢયો છે તે બાબત પણ નક્કી કરી છે. જો વાસ્તવિક સમયની જરૂર છે તો પોપ અપ ડેસ્કટોપ એલર્ટના વિકલ્પમા ંજઇને જોઇ શકાય છે. જે કોઇના મેલ ખોલતાજ મળી જાય છે. સ્નેપ મેલ પણ એક નવી સુવિધા છે. તે ક્રોમ એક્સટેન્શન તરીકેછે. આના કારણે જીમેલને સેન્ડ સ્વીચના આગળના એક સ્વીચ સાથે જોડવામાં આવે છે. આનો ઉપયોગ પણ અસરકારક રીતે કરી શકાય છે. આનો ઉપયોગ પોતાના ખતમ થનાર ઇમેલ તરીકે કરી શકાય છે. બીજી વ્યક્તિને લિન્ક મોકલે છે. અગ્લી ઇમેલની ફરિયાગ હવે જોવા મળે છે. ઇન્ટરનેટ પર હવે આવા ઇમેલ ટ્રેકિંગ ટુલ્સ પણ રહેલા છે જેના કારણે લોકો જાણી શકાય છે કે આપે ક્યારેય કોઇ મેલ ખોલ્યા છે. ક્યારેય ક્લિક કર્યા છે. સાથે સાથે આપની લોકેશન શુ છે. તેના કારણે બચવા માટે અમેલ ગુગલ ક્રોમ એક્સટેન્સનનો ઉપયોગ કરી શકાય છે. અગ્લી ઇમેલથી બચવા માટે પણ કેટલાક અન્ય રસ્તા છે. હાલમાં જ કરવામાં આવેલા જુદા જુદા અભ્યાસમાં પણ આ બાબત સાબિત થઇ ચુકી છે કે આધુનિક સમયમાં મોટા ભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ કંપનીઓ તેમના નેટવર્કને ફેલાવી ચુકી છે આવી સ્થિતીમાં નેટવર્કનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમા પણ સતત થઇ રહ્યો છે. લોકો જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે તે લોકો પોતાના જીમેલ અને અન્ય કેટલાક એકાઉન્ટ ચોક્કસપણઁ ધરાવે છે. આવી સ્થિતીમાં લોકો તેમની સુવિધા માટે પોતાના જીમેલની સુવિધાને વધારે અસરકારક બનાવી શકાય છે. આના માટે ચટોક્કસ ટુલ્સનો ઉપયોગ કરવાની દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. ટેકનોલોજી સાથે સંબંધિત લોકો આ કામ સારી રીતે કરી શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here