જામનગર : ગ્રેઈન માર્કેટ બપોરે ૨ વાગ્યે બંધ થશે, વધતા જતા કોરોનાનાં કેસને પગલે તંત્રનો નિર્ણય

0
12
Share
Share

જામનગર, તા.૨૩

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનાં કેસો વધતા હોઈ તંત્રએ આ મામલે ગ્રેઈન માર્કેટમાં વધતી ભીડને ઘ્યાને રાખીને આ વિસ્તાર વહેલો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ જામનગરની ગ્રેઈન માર્કેટ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી જ ખુલ્લી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here