જામનગરથી આવ્યા મોટા સમાચાર ભૂ માફિયાના પ્રકરણમાં જામનગરના વધુ ચાર શખ્સો વોન્ટેડ

0
14
Share
Share

વોન્ટેડ ચાર શખ્સો અંગે જામનગરમાં ભારે ગુપ્તતા

જામનગર,તા.17

જયેશ પટેલ સાથે વિદેશમાં છુપાયેલો તેનો સાગરીત પણ પોલીસના રડારમાં જામનગરના અન્ય ક્યાં ચાર શખ્સોને શોધી રહી છે પોલીસ સમગ્ર હાલાર પંથકમાં ચર્ચાના ચકડોળે ચઢયો પ્રશ્ન જામનગરના એક એડવોકેટની પણ સંડોવણીની ચર્ચા જયેશ પટેલની ગેંગ સાથે સંકળાયેલ કોણ છે એડવોકેટ?

ગુજસીટોકની ફરિયાદ અંગે પોલીસની ભારે ગુપ્તતા રાજકોટની ગ્રામ્ય કોટર્માં પણ ફરિયાદનો કેટલોક ભાગ રખાયો ગુપ્ત રડારમાં રહેલા ૪ શખ્સો અંગે પોલીસનું મૌન નિલેશ ટોલિયા સહિતના આરોપીઓ સામે સજ્જડ પુરાવા મળ્યા રાજકોટની કોટર્માં તમામ આરોપીઓને કરાયા રજુ જામનગર પોલીસ ૨૦ દિવસ રિમાન્ડની કરશે માંગણી ભૂમાફિયા પ્રકરણમાં બહાર આવશે સનસનાટીભરી હકીકત

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here