જામનગરઃ વિમલ કગથરાનો પદગ્રહણ સમારોહ સંપન્ન

0
40
Share
Share

ગિરગઢડા તા ૧૯

જામનગર મહાનગર ભારતીય જનતા પાટર્ી સંગઠનના પ્રમુખ ડો. વિમલભાઇ કગથરાના પદગ્રહણ સમારોહમા, શહેર ભાજપ કાર્યાલય ખાતે, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છઈ ઋફહમી , રાષ્ટ્રીય સફાઇ આયોગના અધ્યક્ષ  મનહરભાઇ ઝાલા, મેયર  હસમુખભાઇ જેઠવા, પુર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સાથે ઉપસ્થિત રહી, નવનિયુક્ત પ્રમુખશ્રીને, પક્ષના સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવાની શુભકામનાઓ પાઠવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here