જામનગરઃ ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત

0
17
Share
Share

જામનગર, તા.૨૯

જામનગરમાં રહેતા અને કારખાનું  ધરાવતા કિશોરભાઈ નામના કારખાનેદાર પોતાના જીજે ૦૩ એ એફ ૮૭૦૪ પર ઘરેથી કારખાને જતા હતા ત્યારે ઉદ્યોગનગર જી.આઈ.ડી.સી પાસે સંદીપ સ્ટીલ નામની દુકાન ખાતે પહોચ્યા ત્યારે પાછળથી ધસી આવેલા જીજે ૦૩ ડબલ્યુ ૭૪૧૭ નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા કારખાનેદારનું મોત નિપજયું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે કારખાનેદારના મોતના પગલે પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here