જામકંડોરણાંઃ વિદેશી દારૂની ૧૯ બોટલ સાથે શખ્સ ઝબ્બે

0
15
Share
Share

ધોરાજી, તા.૪

જામકંડોરણાના પીએસઆઈ જે.એમ. ગોહીલને મળેલ પૂર્વ બાતમીના આધારે જામકંડોરણામાં આવેલ પાણીના ટાંકા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રાજેશ હરી ચાવડાના કબજામાંથી ૧૯ બોટલ ઇંગ્લીશ દારુ પકડી પાડેલ હતો. અને જેની કિંમત ૫૭૦૦ થાય છે. આ બનાવ અંગે જામકંડોરણાના બીટ જમાદાર મયુરભાઈ કોટડીયા તપાસ ચલાવી રહેલ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here