જાણી લે જે ’

0
27
Share
Share

જાણી લે જે ’

જાણવું હોય તો લેજે રે જાણી રે….

માનવું હોય તે , લેજે માણી રે.

કાચારે સુતરનો , તાર ક્યારે રે તુટ રે,

એનથી જાણ્યું , જાનકી ના નાથે રે.

દીન-હીન દરીદ્ર તણા , દુઃખ ટાળવા રે,

પરોપકારથી પરમેશ્વર , પ્રસન્ન થાય રે.

ધીરજ થી ધ્યાન , ધરવું ધણી નું રે,

અંગપીડા ન આવે , કદી અંગમા રે.

રાગ,દ્વેષ,ઈર્ષા આસક્તિથી , અલિપ્ત રેવું રે,

અખંડ આનંદ ઉપજે , ત્યારે ઉરમારે .

પ્રતાપ કહે પાતક પ્રાયશ્ચિત થી ટળે રે,

નિર્મળ મન રહે , હરિ લહેરમા રે .

રચિતા- પ્રતાપ સોસા – જૂનાગઢ

જીજ્ઞેશ પટેલ માણાવદર

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here