જસદણમાં ડો. ભરતભાઈ બોધરાએ ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકી

0
20
Share
Share

જસદણ, તા.૧૫

જસદણમાં કોરોના પોઝિટિવ દદર્ીઓ વધી રહ્યા છે દદર્ીઓને સારવાર માટે રાજકોટ મોકલવામાં આવતાં હતાં ત્યાં પણ પથારીઓ ખૂટી પડતાં સ્થાનિક લેવલે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા રવિવારે વિરનગર ગામે રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ૭૦ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મુકી હતી અને મંગળવારે સવારે રાજયની સરદાર સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોધરાએ જસદણમાં ૨૫ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મુકતા હવે જસદણ વીંછીયા પંથકના કોરોના પોઝિટિવ દદર્ીઓને રાહત થશે નોંધનીય છે કે બન્ને તાલુકામાં કુવરજીભાઈ બાવળીયા અને ડો. ભરતભાઈ બોધરાની કામગીરી શ્રેષ્ટ રહેતાં પ્રજામાં રાહત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here