જસદણના સદ્‌ગત હોમગાર્ડ કેડેટના સુપુત્રને ચેક અર્પણ કરાયો

0
7
Share
Share

જસદણ, તા. ૨૯

જસદણમાં હોમગાર્ડની બેખૂબીભરી ફરજ બજાવતાં ગોરધનભાઈ અરજણભાઈ વાટીયાનું અવસાન થતાં તેમને રાજકોટ જિલ્લા હોમગાર્ડ ઈન્સ. પુરોહિત, જસદણ તાલુકા ઓફિસર કમાન્ડીંગ શેખ ખાસ હાજર રહી સદ્‌ગત ગોરધનભાઈના સુપુત્ર વિજયભાઈને રૂા. ૭૭,૫૦૦નો ચેક અર્પણ કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here