જસદણના ખારચિયા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા એકનું મોત

0
23
Share
Share

જસદણ, તા.૨૭

જસદણના ખારચિયા ગામ નજીક રવિવારે સાંજે એક સિમેન્ટ ભરેલા ટ્રકનુ ટાયર ફાટતા ટ્રક અચાનક બેકાબુ બની જતા વિરનગરના બાઈક સવાર મનસુખભાઈ ગીગાભાઈ સાવલિયાને હડફેટે લેતા થોડી સારવારના અંતે તેમણે દમ છોડી દીધો હતો ત્યારબાદ આ ટ્રક પલટી મારી આડા પડખે થઈ ગયો હતો. પોલીસે આ ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here