ચરખડીના શહીદ જવાનના પરિવારને રુપિયા ૨ લાખની સહાય કરતું સદભાવના વૃદ્ધાશ્રમ

0
28
Share
Share

રાજકોટ, તા.૧૪

ગોંડલ તાલુકાના ચરખડી ગામના શહીદ જવાન વિરેન્દ્રસિંહ નટવરસિંહ ગોહિલના પરિવારજનોને તાજેતરમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા રુપિયા ૨ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના સંજયભાઈ રામાણી, ખોડલધામ ટ્રસ્ટના હસમુખભાઈ લુણાગરિયા, મનોજભાઈ ભીમાણી તેમજ શહીદ પરિવારના કુટુંબીજનો  મનોહરસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રવિણસિંહ મેરુભા ગોહિલ, રતુભા હાલાજી ગોહિલ તેમજ તીર્થરાજસિંહ રવુભા ગોહિલ વિગેરે હાજર રહ્યાં હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here