ઘંટેશ્વર ફાયરીંગ બટમાં અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતા પો.કમિશનર

0
13
Share
Share

રાજકોટ, તા.૨૧

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી. જુથ- ૧૩માં આવેલ બફેલ રેન્જ ખાતે તા.૦૬-૧૨-૨૦૨૦ થી તા.૧૦-૧૨-૨૦૨૦ સુધી રાજ્ય અનામત પોલીસ દળ જુથ-૧૪, કલગામ, જિલ્લા વલસાડ ખાતેની ઈ-કંપનીના બે પ્લાટુનનું ફાયરિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવનાર હોવાથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે ફાયરીંગ બટના વિસ્તાર તથા આજુબાજુના વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના વિસ્તારમાં અવરજવરપર તા.૧૦-૧૨-૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેવી ચેતવણી અપાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here