ગોંડલ : નવાગામ ખાતે અકસ્માતે કૂવામાં પડેલા પુત્રને બચાવવા જતા બનેનાં મોત

0
27
Share
Share

ગોંડલ, તા.૨૩

ગોંડલના નવાગામે અકસ્માતે કુવામાં પડી જતા પુત્રને બચાવવા જતા પિતા અને પુત્ર બંનુ ડૂબી જતા મોત નિપજ્યા છે. આ અંગેની વિગત મુજબ કૂવામાં પડેલ પુત્ર દર્શન ઉ.વ.૮ અને પિતા હરેશભાઈ રવજીભાઈ કંડોલીયા નામના પિતા પુત્રનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈને કૂવામાંથી પિતા પુત્રના મૃતદેહ બહાર કાઢી મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here