ગોંડલ-આટકોટ હાઇવે પર કાપડ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ, લાખોનુ નુકસાન

0
16
Share
Share

ગોંડલ,તા.૩૦

જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આવેલી આગન ટેકસટાઇલ જીન્સના પેન્ટના કાપડ બનાવે છે. લૉકડાઉનને કારણે મજૂર ન હોવાથી હાલ ફેકટરી બંધ પડેલી હતી. જેમાં મશીનરી, કાપડ, ફેકટરીના તમામ સેડના સ્પેરપાટ્‌ર્સ અને ઓફીસ આગમાં બળીને ખાખ થયું હતું. કાપડ બનાવવાની ફેકટરીમાં ભીષણ આગઆ દુર્ઘટનામાં આગને લઈને આગન ટેક્સટાઈલનો એક સેડ ધરાશાહી પણ થયો હતો.

જો કે હજી સુધી આગ લાગવા પાઠળનું કારણ જાણવા મળ્યું નથી. જીન્સના પેન્ટના કાપડ બનાવતી ટેકસટાઇલમાં આગને લઈને લાખોનું નુકસાન થયું હતું.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here