ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૧૫૨ કેસ આવ્યા

0
26
Share
Share

અત્યાર સુધીમાં કુલ ૬૭૩૪૪૬૭ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૬૯૯૩૬ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા

દિવાળીના પર્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધડાકો

 

છેલ્લા ર૪ કલાકમાં ૧૧૫૨ કેસ, ૧૦૭૮ દર્દી ડીસ્ચાજર્, ૬ ના મોત : ૧૨૩૧૬દર્દીસારવારમાં

 

સૌરાષ્ટ્રમાં  કોરોનાનો ફુફાડો છેલ્લા ર૪ કલાકમાં ૨૪૩ કેસ, રાજયમાં કુલ કેસ ૧.૮૬ લાખ :  ૧.૭૦ લાખ લોકો કોરોના સામે જંગ જીત્યા

 

અમદાવાદ ૨૧૯,  સુરત ૧૮૬,  વડોદરા ૧૩૧, રાજકોટ ૧૩૩, ગાંધીનગર ૫૧, જામનગર ૨૪, જુનાગઢ ૧૪, ભાવનગર ૮ નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૧૩

દીવાળી ના પર્વનો પ્રારંભ  થતાની સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યામાં દીન પ્રતિદીન વધારો જોવા મળે છે.  બજારમાં ભીડભાડ થી  કોરોના ફરી માથુ ઉચકી રહયો છે.   અનલોક-૪  બાદ પ્રથમવાર સ્વસ્થ થનાર દર્દીઓની  સંખ્યા કરતા  પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો  નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે છતા સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે !  સરકાર અગમ ચેતીના પગલા નહી લે તો અને લોકો બેદરકારી દાખવસે તો આવનારા દીવસો માં કોરોના ફરી બેકાબુ બને તો નવાઇ નહીં.

રાજયમાં  કોરોનાના  વધુ  ૧૧૫૨  કેસ   નોંધાયા છે.         જયારે ૧૦૭૮  દદર્ી સ્વસ્થ થયા. કુલ કેસનો આંકડો  ૧.૮૬   લાખ નોંધાયો છે. ૧.૭૦ લાખ   લોકોએ કોરોના સામે જંગ જીત્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬  ના મોત સાથે કુલ મુત્યુઆંક  ૩૭૯૧   છે.  ૭૩ દર્દીઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જયારે  ૧૨૩૧૬   દર્દીની સ્થીતી સ્થીર છે.  સુરત કરતા અમદાવાદમાં સતત કેસમાં વધારો જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના  વધુ  ૨૪૩    કેસ નોંધાયા છે.  જેમાં રાજકોટ અને જામનગર હોટ ગણાતા શહેરોમાં  આરોગ્ય તંત્રની રાત-દીવસની મહેનત બાદ કોરોના પર કાબુ મેળવવામાં મહદઅંશે સફળતા જોવા મળી છે.   જેમાં રાજકોટમાં શહેરમાં  ૮૭  નવા કેસ સામે ૬૧ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.    ૫૨૦ લોકો સારવારમાં. કુલ કેસ ૯૪૨૧  જયારે ગ્રામ્યમાં ૪૬  કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨  જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ  ૧૧૫૨   દર્દીઓ મળી આવ્યા છે.     અમદાવાદ   ૨૧૯, સુરત ૧૮૬ , વડોદરા ૧૩૧, રાજકોટ ૧૩૩, ગાંધીનગર ૫૧, જુનાગઢ ૧૪, જામનગર ૨૪, ભાવનગર ૮, મહેસાણા ૭૪, બનાસકાંઠા ૪૬, પાટણ ૩૨, ભરુચ ૨૮, દાહોદ ૧૯, આણંદ ૧૮, ખેડા ૧૮, અમરેલી ૧૬, સાબરકાંઠા ૧૬, સુરેન્દ્રનગર ૧૬, પંચમહાલ ૧૫, કચ્છ ૧૪, મહીસાગર ૧૨, મોરબી ૧૦, બોટાદ ૯, ગીર સોમનાથ ૮, નર્મદા ૭, અરવલી ૬, તાપી ૬, નવસારી ૫, છોટાઉદેપુર ૪, દેવભુમી દ્વારકા ૪, વલસાડ ૨ અને પોરબંદરમાં ૧ નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા ૧૧૫૨ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૦૭૮ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૯,૯૩૬ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૩૧ ટકા થઇ ચુક્યો છે.  રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૩,૯૬૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૩૦.૨૬ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૭,૩૪,૪૬૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૬,૪૩૧ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૯૬,૩૧૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૧૧૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.  જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૨,૩૮૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૭૩ છે. જ્યારે ૧૨,૩૧૬ લોકો સ્ટેબલ છે. ૧,૬૯,૯૩૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૭૯૧ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૬ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૩, ગાંધીનગર ૧, પાટણ ૧, સુરત કોર્પોરેશનનાં ૧ દર્દી સહિત કુલ ૬ દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા ૧૧૫૨ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૧૦૭૮ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૬૯,૯૩૬ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીના સાજા થવાનો દર ૯૧.૩૧ ટકા થઇ ચુક્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૨ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૧૯૦

સુરત કોર્પોરેશન        ૧૪૦

વડોદરા કોર્પોરેશન     ૯૫

રાજકોટ કોર્પોરેશન      ૮૭

મહેસાણા        ૭૪

બનાસકાંઠા     ૪૬

રાજકોટ ૪૬

સુરત   ૪૬

વડોદરા        ૩૬

ગાંધીનગર કોર્પોરેશન   ૩૩

પાટણ  ૩૨

અમદાવાદ     ૨૯

ભરૂચ   ૨૮

દાહોદ  ૧૯

આણંદ  ૧૮

ગાંધીનગર      ૧૮

ખેડા    ૧૮

અમરેલી        ૧૬

સાબરકાંઠા      ૧૬

સુરેન્દ્રનગર     ૧૬

પંચમહાલ      ૧૫

જામનગર કોર્પોરેશન    ૧૪

કચ્છ   ૧૪

મહીસાગર      ૧૨

જામનગર      ૧૦

મોરબી ૧૦

બોટાદ  ૯

ગીર સોમનાથ  ૮

જુનાગઢ કોર્પોરેશન     ૮

નર્મદા  ૭

અરવલ્લી       ૬

જુનાગઢ        ૬

તાપી   ૬

નવસારી        ૫

ભાવનગર      ૪

ભાવનગર કોર્પોરેશન   ૪

છોટા ઉદેપુર    ૪

દેવભૂમિ દ્ધારકા ૪

વલસાડ        ૨

પોરબંદર       ૧

કુલ     ૧૧૫૨

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here