ગીર સોમનાથ જીલ્લા તલાટી મંત્રીનાં હોદેદારોની બિનહરીફ વરણી

0
23
Share
Share

ઉના, તા.૨૭

ગીર સોમનાથ જીલ્લા તલાટી મંત્રીનાં હોદેદારોની ચુંટણી યોજાઈ હતી. જેમાં બિનહરીફ પ્રમુખ તરીકે વિજયભાઈ બાબુભાઈ ડોડીયા (ઉના), ઉપપ્રમુખ તરીકે હિતેષભાઈ નારણભાઈ રામ (વેરાવળ), ઉપપ્રમુખ વિપુલકુમાર જાદવભાઈ નાધેરા (સુત્રાપાડા), મહામંત્રી તરીકે અમિતસિંહ રાયસિંહ ઝાલા (કોડીનાર)ની વરણી કરાતા તેમને અભિનંદન સાથે શુભેચ્છાઓ મળી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here