ગીર સોમનાથઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે આવેદન

0
102
Share
Share

ગીરગઢડા, તા. ૩૦

ગીર-સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા ગીર-સોમનાથ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ ડી.બારડના અધ્યક્ષ સ્થાને ઉના મત વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તેમજ કોંગ્રેસ પાટર્ીના જવાબદાર આગેવાનો શહેર પ્રમુખ દિનેશભાઈ રાયઠઠા, કોગ્રેસ અગ્રણી ઉષા કુસ્કુયા, ફરુકભાઇ પરેડાઇઝ, ભગુભાઈ વાળા, હીરાભાઈ રામ, કરશનભાઈ બારડ, કાજલ લાખાણી, સંગીતાબેન સહિત ઉપસ્થિતીમાં પ્રાંત અધિકારી, વેરાવળ મારફત રાષ્ટ્રપતિને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે આવેદન પાઠવી અને તાત્કાલીક ધોરણે ભાવ વધારો પરત ખેંચી દેશની આમપ્રજાને ફાયદો પહોંચાડવા માટે આવેદન આપવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here