ગીર સોમનાથઃકોરોનાની મહામારી શાંત થાય તે માટે ઘરે-ઘરે અખંડ ધૂનનું આયોજન કરતા માધવપ્રિયદાસજી

0
20
Share
Share

ગીરગઢડા તા.૧૦

હાલ વિશ્વસ્તરે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહામારીનો પ્રકોપ શાંત થાય , મહામારીના સમયગાળા દરમિયાન વ્યક્તિનું સ્વાથ્ય જળવાય રહેકોવિડ ૧૯ થી સંક્રમિત દદર્ીઓ ઝડપથી સાજા થાયઅને દિવંગત આત્માને શાંતિમળે એ હેતુથી સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી જૠટઙ ગુરુકુલ દ્વારા ગામડે ગામડે અને ઘરે ઘરે અખંડ ધૂનનું આયોજન કરવામાં આવેલ છે . દ્રોણેશ્વર ગુરુકુલ ખાતેરાબેસત્સંગીજીવનની ઓનલાઈન કથા ચાલે છે . આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએજાહેર કરેલ છે કે સ્વાથ્ય સુરક્ષાનાનિદર્ેશોનું પાલન કરીમાસ્કઅને સોશ્યલ ડિસ્ટન્સજાળવી આગામી તા . ૧૩ ઓક્ટોબર કાદશીના દિવસે ગામડે ગામડે અને ઘેર ઘેર અખંડ ૧૨ કલાક અથવા ત્રણ કલાકઅથવા એક કલાકની ધૂનકરવાની છે . આ અખંડ ધૂન પોતાને ઘેર પણ પરિવાર સાથે થઈ શકશે ગામડાંઓના મંદિરોમાં સમૂહમાં ધૂન થાય તો સ્વાથ્ય સુરક્ષાના સરકારના નિદર્ેશોનું અચૂક પાલન કરવામાં આવે એ જરુરી છે . છેલ્લી એક કલાકની ધૂન રાત્રે ૮ થી ૯ દરેકે એક સાથે કરવાની છે . આ અખંડ ધૂનની પૂર્ણાહુતિ રાત્રે નવ કલાકે થશે.દ્રોણેશવર ગુરુકુલમાં ઓન લાઈન ચાલી રહેલ કથા પણ અખંડ ધૂનમાં ફેરવાશે . જે ભાવિક ભક્તો ધૂનનું આયોજન કરે તેઓને નીચેના મોબાઇલ ઉપર જાણ કરવા અપીલ . ભકિતવેદાંતદાસજી સ્વામી મો.નં .૯૮૨૫૩૨૫૦૩૦ , નરનારાયણદાસજી સ્વામી મો.નં .૯૯૦૯૯૭૭૭૨૬ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here