ગીરસોમનાથઃ વકીયાથી જામકા અમરેલી જીલ્લાને જોડતાં નોન પ્લાન રોડનું ખાતમુહુર્ત કરાયું

0
8
Share
Share

ગીરગઢડા,તા.૩૦

ગીર સોમનાથ જીલ્લા પંચાયત દ્વારા આજે ગીર ગઢડા ના વકીયા થી જામકા અમરેલી જિલ્લા ને જોડતો નોનપ્લાન રોડ નું ખાતમુહરત કરવા મા આવ્યું..આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ના પ્રીતિનિધિ તરીકે તેમના દીકરા મનીશભાઈ જાલોનધરા જીલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ વોરા ગામ ના આગેવાનો સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરી મુહરત કરવા માં આવ્યું…થોડા દિવસ પહેલા જીલ્લા પંચાયત પ્રમુખ ના દ્વારા નીતલી સોનારીયા નોન પાલન રોડ નું પણ કામ ચાલુ કરવામાં આવ્યું છે..

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here