ગીરગઢડા : રાધા કૃષ્ણ મંદિરમાં અન્નકુટનાં દર્શનનો લાભ લેતા ભાવિકો

0
20
Share
Share

ગીરગઢડા, તા.૧૩

ગીરગઢડાના રાધા કૃષ્ણ મંદિરે અધિક માસ નિમીતે ગોપીઓ દ્વારા ભવ્ય અન્નકુટના દર્શન રાખેલ હતા. તેમજ આ માસ દરમ્યાન ગોપી મંડળ દ્વારા અહિં દરરોજ ગોરમાનું પુજન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. તેમજ ભગવાન વિષ્ણુની પુજા કરી ૫૧ હજાર તુલશી પત્ર પણ ચડાવવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here