ગીરગઢડા તાલુકામાં રાષ્ટ્રિય પોષણ માસની ઉજવણી કરાઈ

0
25
Share
Share

ગીરગઢડા તા ૧૫

ગીર ગઢડા તાલુકા માં આઇ સી ડી એસ કચેરી દ્વારા રાષ્ટ્રિય પોષણ માસ ની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકના પ્રથમ ૧ હજાર દિવસ ની કાળજી , વૃષા રોપણ , કિશોરી દ્વારા વાનગી સ્પર્ધા,સગર્ભા માતા – ધાત્રી માતાઓ ની ગૃહ મુલાકાત સહિત ના વિષયો ને સોશ્યલ મીડિયા ના માધ્યમ થી સમજૂતી આપવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here