ગીરગઢડાઃ ગુરૂકુળનાં અધ્યક્ષ માધવપ્રિયદાસજીએ હનુમાનજીની મહાઆરતી કરી

0
21
Share
Share

ગિરગઢડા તા ૧૭

શનિવારના શુભ દિવસે નવરાત્રિનો પ્રારંભ થયો.

કોરોના મહામારીના કારણે રાસ ગરબા પર પ્રતિબંધ છે. આવા સમયે ભક્તો ઘરે જ નવરાત્રિ પર્વનું પૂજન અનુષ્ઠાન કરવાનો આરંભ કર્યો છે.

સૌ કોઈની એકજ અભિલાષા છે કે વહેલી તકે આ મહામારીનો અંત આવે. ગુરુકલના અધ્યક્ષ  માધવપ્રિયદાસજીસ્વામીજી એ શનિવાર હોઈ સંધ્યા આરતી સમયે હનુમાનજી મહારાજનું પંચોપચાર પૂજન તથા મહાઆરતી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here