ગારીયાધારઃ પાણીના ટાંકામાં પડેલા માસુમ બાળકનું મોત

0
24
Share
Share

ભાવનગર, તા.૨૪

ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામે પાણીના ટાંકામાં પડી જતા એક વર્ષિય બાળકનું મોત નિપજ્યું હતું. ઉપલબ્ધ વિગતો મુજબ ગારિયાધારના પાંચ ટોબરા ગામે દિવ્યરાજ સમસુરભાઇ ગણાત્રા (ઉ.વ.૧) અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતા ફરજ પરના મેડીકલ ઓફિસરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો આ અંગે ગારિયાધાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here