ગાંધીધામના વેપારી સાથે રૂા.૩૭ હજારની ઓનલાઈન ઠગાઈ

0
24
Share
Share

ભુજ, તા.૨૪

ગાંધીધામના ભારતનગર રહેતા અને ચામુંડા ઇલેકટ્રીક્લ્સ નામની દુકન ધરાવતા ક્શિન મુક્ેશભાઇ સથવારાએ તા.૩૦ જુન ૨૦૨૦ ના ઇન્સ્ટાગ્રામની સાહીલક્ુમાર નામની આઇડીમાં નિકેન ડીએસએલઆર ક્ેમેરો વેંચવા માટેની પોસ્ટ જોતાં તેમનો કેન્ટેકટ ર્ક્યો હતો જેમાં પોતે આર્મીમાં જોબ ક્રતા હોવાનું અને હાલ પૈસાની જરુર હોવાથી ક્ેમેરાો વેંચતા હોવાનું જણાવી ક્શિનને વિશ્વાસમાં લઇ તેના પાસેથી અલગ અલગ ટ્રાન્જેકશન ક્રાવી રૂ.૩૬,૯૯૭ જમા ક્રાવડાવી ક્ેમેરો અને પૈસા ન આપી ઠગાઇ ક્રી હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથક્ે નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here