ખાંભા : ગટર સફાઈનાં સાધનો તથા ખર્ચ ફાળવવા ગ્રા.પં.ની ડીડીઓ પાસે માંગ

0
20
Share
Share

ગીરગઢડા, તા.૨૫

૨૦૧૨ માં રૂા.૧૪ કરોડ ૭૦ લાખના ખર્ચે બનેલી ખાંભાની ભુગર્ભ ગટરના નબળા કામ અને સરકાર દ્વારા જેટીંગ મશીન તેમજ મેંન્ટનસ ખર્ચ ફાળવતા ન હોવાથી તેમજ અવાર-નવાર ખાંભામાં ભુગર્ભ ગટર ઉભરાતી હોવાથી અને જાહેર માર્ગો તેમજ શેરી, ગલીમાં ગંદકી ફેલાતી હોવાથી અને ખાંભા ગ્રામ પંચાયતને આજની તારીખમાં ભુગર્ભ ગટર યોજના સોંપાયેલ ન હોય ટાંચા સાધનો અને માહિર સ્ટાફના અભાવે ગટરની સફાઈ કરવી મુશ્કેલી પડતી હોય ખાંભા ગામમાં બનેલી ભુગર્ભ ગટરનો સંપ બનાવવા કુંડીઓ અને ગટર લાઈન સાફ કરવા જેટીંગ મશીન ફાળવવા તેમજ મેંન્ટેનંસ ખર્ચ પણ ફાળવવા ગ્રામ પંચાયતે ડીડીઓને પત્ર પાઠવીને માંગ ઉઠાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here