ખંભાળીયામાં ધાર્મીક જગ્યા પર દબાણનાં મામલે ફરીયાદ

0
23
Share
Share

મીઠાપુર, તા.૨૪

દેવભૂમી દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળીયા ગામે રેલ્વે સ્ટેશન રોડ પર ભૂતકાળમાં ધર્મશાળા અને પાણીના અવેડા જેવા સાર્વજનીક હેતુથી હતી સદર જગ્યા પર ભૂમાફીયા દ્વારા જમીન દબાણ કરીને કબ્જો જમાવી વેચી નાખવા ચક્રો ગતિમાન થતા સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની આ જમીન અંગે ભૂમાફીયા વિરૂઘ્ધ પગલા ભરવા આ પંથકના મામુભાઈ ભગાડે અનેક અધિકારીઓ પાસે ફરીયાદ કરી છે રેવન્યુ સર્વે નં.૬૧૦૧, ૬૧૦૨ માં ભુમાફીયા દ્વારા દબાણ થતુ હોય અને પાણીના અવેડા જેવા હેતુની જમીન ઉપર થતી આ ગતિવિધી સામે સત્વરે પગલા ભરવા માંગ કરવામાં આવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here