કોબ્રા કમાન્ડોનાં મોતની તપાસ કરવા માંગણી

0
22
Share
Share

ગોવિંદ પરમારે અમિત શાહને પત્ર પાઠવી શંકા-કુશંકાઓ દૂર કરવા માંગ ઉઠાવી

ગિર ગઢડા તા. ર૦

સૌરાષ્ટ્રનાં કારડીયા રાજપૂત સમાજનાં તરવરીયા યુવાન અને કોબ્રા કમાન્ડો પરમાર અજીતસિંહ જગુભાઇનાં અચાનક શંકાસ્પદ સંજોગોમાં નિપજેલ મોત બાદ ઉદભવેલ અનેક શંકા-કુશંકાઓનાં નિવારણ માટે ગુજકોમાસોલનાં વાઇસ ચેરમેન અને ભુતપૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે કેન્દ્રિય ગૃહમંત્રીને પત્ર પાઠવી આ યુવાનના મોત બાબતની તટસ્થ-ન્યાયી તપાસ યોજવા માંગ ઉઠાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here